• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબના લાલપર પાસે જાહેર માંથી વર્લી આંકડાનો જુગાર રમતા એક ઇસમ રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના લાલપર પાસે થી જાહેર માંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઇસમ ને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ નાઓએ પોલીસ કોન્સ. શકતિસિંહ કીશોરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા નાઓની સંયુકતરાહે મળેલ બાતમી તળે આધારે મોરબી તાલુકાના લાલપર ગામ ની સીમ ત્રીવેણી સીરામીક પાસે જાહેર માંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઇસમ ને રોકડ રૂ. ૧૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. એમ.એ.પરમાર નાઓ ચલાવી રહેલ છે.

આરોપી :- મનોજભાઇ રામજીભાઇ પટેલ રહે.લાલપર તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૧૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે ચારેલ સાહેબ તથા પો.સ.ઇ.શ્રી એસ.એન

સગારકા સાહેબ તથા એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. અંબાપ્રતાપસિંહ જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા દેવશીભાઇ મોરી તથા ચંદ્રસિંહ પઢિયાર તથા પો.કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા શકતિસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ લોખીલ તથા અરવિંદભાઇ મકવાણા તથા કુલદીપભાઇ કાનગડ તથા અજયભાઇ લાવડીયા તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરાયું*

Hello Morbi

*HELLO MORBI: જાહેરમાં વાહનોના રેસીંગ ઉપર પૈસા વડે હારજીતની શરતો લગાવી જુગાર રમતા ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પડધરી પોલીસ*

editor

*HELLO MORBI:વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે*

editor

Leave a Comment