• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી

મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ની શનિવારે સાંજે ચાંદ મુબારક દેખાતા ની સાથે જ રવિવારે વહેલી સવારે પ્રથમ રોજાની શરૂઆત થઈ હતી ત્યારે મુસ્લિમ સમાજના નાના મોટાં દરેક વ્યક્તિ રોજા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરતા હોય છે ત્યારે નાનાં માસુમ બાળકો પણ વહેલી સવારથી ભુખ અને પ્યાસ ને ત્યાગીને આખો દિવસ આશરે ૧૫ થી ૧૬ કલાક સુધી સતત ભુખ પ્યાસ વેઠીને રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતાં હોય છે ત્યારે મોરબીના બી ઇન્ડિયા ન્યૂઝ નાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દિકરી મન્નત અજમેરી એ રમજાન માસ નુ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત અને બંદગી કરી હતી ત્યારે અજમેરી પરીવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો માતા પિતા સહિત પરીવારજનો એ દીકરી મન્નત ને દુવા અને આશિષ આપી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી દિકરી મન્નત ની લાંબી આયુષ માટે દુઆઓ કરી હતી

Related posts

*હડીયાણા સરપંચ દ્વારા નિર્ણય લીધો કે ગુરૂવારે બજાર નહિ ભરાય*

Hello Morbi

*જોડિયા તાલુકાના પીઠડ ગામે પીઠડ તાલુકા શાળા ના તમામ 261 વિદ્યાર્થીઓને મુંબઇ નાદાતા *પીઠડીયા પરિવાર દ્વારા* *સ્વેટર_અને_સ્કૂલ_શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રી ની એક્ઝામ આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરતી. મોરબી પોલીસ*

editor

Leave a Comment