• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા*

*જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા*

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક ની આજરોજ જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની પસંદગી કરવામાં આવી છે.

હિરેન નાગ્રેચા જુનાગઢ

Related posts

*HELLO MORBI NEWS:જૈવ વિવિધતા દિવસ વિવિધતા સભર ઉજવાયો*

editor

*ટંકારા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શિવલાલ ઘોડાસરાનું નિધન, પંથકમાં શોકની લાગણી*

Hello Morbi

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું*

editor

Leave a Comment