• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ ડીસા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ ડીસા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા
ડીસા શહેર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પધારેલ બનાસકાંઠા જિલ્લા લોકસભા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ ડીસા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.તેમની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, બનાસકાંઠા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી,ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા સહિત અનેક આગેવાનોએ જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો હતો.
જલારામ મંદિર ડીસાના સેવકો સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,જિલ્લા મહિલા ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,મુકેશભાઈ જી.આચાર્ય,સુરેશભાઈ દેવવાળા,બળદેવભાઈ રાયકા,વિનોદભાઈ પટેલ,પ્રવિણભાઈ શાહ,કાંતિભાઈ લોધા,કિરણભાઈ માળી,દીલીપભાઈ બારોટ સહિત સૌએ આગેવાનોનું કંકુતિલક તેમજ ફૂલછડીથી સન્માન કરી વિશેષ શુભકામનાઓ પાઠવી હતી.
ડો.રેખાબેન ચૌધરી,પ્રવિણભાઈ માળી સહિત સૌ આગેવાનોએ દર્શન તેમજ સન્માન બદલ રાજીપો વ્યક્ત કરી ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ*

Hello Morbi

*HELLO MORBI:*મોરબી:વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ*

editor

Leave a Comment