• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી નવડેલારોડ મિત્ર મંડળ દ્વારા ખોડિયાર માતાજીના રથસાથે માટેલ સુધી ની પદયાત્રા યોજાશે*

મોરબી:તા ૧૨ આવતી કાલ તારીખ ૧૩-૩-૨૫ ને ગુરૂવાર હોળીની રાત્રે ૯:૦૦ કલાકે દરબારગઢ ખોડિયાર માતાજી ના મંદિર ખાતે ૫૧ દીવડાની આરતી માટેલ મંહત શ્રી ખોડીદાસબાપુ કરશે તો ભક્ત જનોને દશૅન કરવા પધારવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આરતી પૂર્ણ થતાની સાથે છેલ્લા અઢાર વર્ષ થી યોજાતી પદ યાત્રા ૧૯ માં વર્ષે રથસાથે રાત્રે ૯-૩૦ કલાકે માટેલ સુધીની રથસાથે પદયાત્રા પ્રસ્થાન થશે તેવું આયોજક દ્વારા જણાવવામાં આવ્યુ છે

Related posts

*ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન પટેલના જન્મદિવસ નિમિત્તે મોરબીના હરબટીયાળી મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

*યુવા વર્ગને વેક્સિન મામલે ટંકારા તાલુકાને હળહળતો અન્યાય કેમ? પદ અધિકારીઓ ચૂપ કેમ?*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મનહરલાલ હરિલાલ રવાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૯ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment