• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:સ્વ. ધિરજલાલ બાલુભાઈ વાઘેલા ઉ વર્ષ ૭૯ મૂળગામ જેતપર નું દુઃખદ અવસાન:બેસણું*

સ્વ. ધિરજલાલ બાલુભાઈ વાઘેલા
સ્વ તા. 13-03-2025.(ઉ.વર્ષ.79)(મૂળગામ-જેતપુર)
દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી સ્વ.ધિરજલાલ બાલુભાઈ વાઘેલા તે જયશ્રીબેન વાઘેલા ના સસરા નો સ્વર્ગવાસ થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

બેસણું
બેસણું 17-3-2025, સોમવાર ના રોજ બપોરે 4:00 થી 6:00 કલાક સુધી રાખેલ છે.
લિ.
સાગરભાઈ વાઘેલા-7383705006
જીજ્ઞેશભાઈ વાઘેલા
કૌશલભાઈ વાઘેલા-9979222123
સ્થળ
એ.કે. કૉમુનિટી હોલ,
છોટાલાલ પેટ્રોલ પંપ વારી શેરી
ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ
માર્કેટિંગ યાર્ડ ની સામે
મોરબી

Related posts

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે રવાપર ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા અંદાજે ૩૦૦ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઘુંટુગામ પાછળ પડતર જગ્યામાં આરોપીઓએ ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

*કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં પી.જી.વી.સી.એલ.નું તંત્ર કથળતા પરેશાની*

Hello Morbi

Leave a Comment