• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ પોસ્ટેના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં મોકલી આપતી મોરબી જિલ્લા પોલીસ*

માળીયા (મિં)/હળવદ પોસ્ટેના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલમાં મોકલી આપતી મોરબી જિલ્લા પોલીસ
તા.૧૫/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા શ્રી આર.સી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર માળીયા (મિં) પોસ્ટે તથા શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પોસ્ટેનાઓએ માળીયા મિંયાણા /હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે પાંચેય આરોપીઓને સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી આર.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર માળીયા (મિં) પોલીસ સ્ટેશનનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ માળીયા (મિં) પોસ્ટે તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી નીચે જણાવેલ નામવાળા પાંચેય સામાવાળઓને આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી અલગ-અલગ જેલોમાં મોકલી આપેલ છે.
સામાવાળાનું નામ/સરનામુ
જેલનુ નામ
१ સાઉદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા/મિયાણા ઉ.વ.૩૬ રહે. કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
લાજપોર મધ્યસ્થ જેલ સુરત
રમજાનભાઇ ફારૂકભાઈ જામ/મિયાણા ઉ.વ.૩૫ રહે.જુના અંજીયાસર તા.માળીયા (મિં) જી.મોરબી
મધ્યસ્થ જેલ વડોદરા
અલાઉદીનભાઇ મુસાભાઇ જામ/મિયાણા ઉ.વ.૨૦ રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
જિલ્લા જેલ ભાવનગર
આમીનભાઇ રહીમભાઇ માણેક/મિયાણા ઉ.વ.૨૧ રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
મધ્યસ્થ અમદાવાદ જેલ
અબ્બાસભાઇ મુસાભાઇ મોવર/મિયાણા ઉ.વ.૩૩ રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
જિલ્લા જેલ જુનાગઢ> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, શ્રી આર.સી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર માળીયા (મિં) પોસ્ટે, શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પોલીસ સ્ટેશન તથા શ્રી ડી.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ માળીયા (મિં) પોસ્ટે તથા માળીયા (મિં) સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરીમાં

Related posts

*HELLO MORBI NEWS:મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ કુ. જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ*

editor

લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor

Leave a Comment