• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે રવાપર ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા અંદાજે ૩૦૦ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાય*

રવાપર તા ૧૬ બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે સ્થળાંતરિત કરેલા આશરે ૩૦૦ જેટલા લોકો માટે રવાપર ગામની બંન્ને શાળાઓમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
આ માટે ગામના સરપંચ નીતિનભાઈ ભાટસણા, જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર પરિમલભાઈ ઠક્કર, ડેનિશ ભટાસણા, રોનક બસિયા, હર્ષ દેથરીયા, ચિરાગ દલસાણીયા, રાજેશ પડસુમ્બીયા, રિયાઝ લધડ, વિમલ ચંદ્રોલા, અજય ચાવડાએ જહેમત ઉઠાવેલ હતી.

Related posts

*મોરબી જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI: સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

*જીવનદર્શન મંગળવાર તારીખ 27-9-2022* *કથ્થક નૃત્યના માધ્યમથી નાસિક,મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધારતાં નાસિકનાં દીપાબેન મોનાણી (બક્ષી)*

Hello Morbi

Leave a Comment