• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૬ મે ના રોજ યોજાશે*

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*માળિયાના કુંતાશી ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના ખેતરડી ગામપાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ તેમજ મુદામાલ સાથે ત્રણ આરોપી પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS: ધ્રોલ:લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી*

editor

Leave a Comment