• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું*

આજરોજ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, આશાપુરા ટાવર, બીજા માળે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન માન. સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં નવ નિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, માન. ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા, પુર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી મગનભાઈ વડાવિયા, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઈ ગડારા, મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વાંસદડીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા

 

Related posts

*મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની મોરબી મુકામે યોજાનાર જનસમર્થન સભા માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરવા માં આવશે.*

Hello Morbi

*HELLO MORBI NEWS: જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા*

editor

*HELLO MORBI:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment