• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા અહેમદ ભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ*

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ ભાઈ પટેલને રાજકોટના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન જીતુભાઈ ભટ્ટની રાહ બરી હેઠળ શ્રદ્ધાંજલિનો અર્પણ કરવા આવી હતી જેમાં કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા હતા જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતું જોડીયા નુ બાલંભા ગામ*

editor

*કોડીનારની ઐતિહાસિક ૧૩૧ આંબેડકર જયંતી પ્રસંગે સર્વે સમાજ દ્વારા એકતા રેલી*

Hello Morbi

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment