• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પડધરી: કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતિમાં લોહાણા મહાજન વાડી ખાતે સમૂહ ભોજન તેમજ આરતી નો કાર્યક્રમ યોજાયો*

પડધરી:તા ૨૬ જય જલારામ જય સીયારામશ્રી રઘુવંશી યુવા ગ્રુપ આયોજિત આજરોજ તા. 26-11-2026 સાંજે 6-00 કલાકે વેપાર ધંધા બંધ રાખી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી ના સ્વાગત મા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ પુર્ણ થયા બાદ દરિયાલાલ દાદા ની આરતી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી હસ્તે કરવામાં આવી ત્યારબાદ લોહાણા મહાજન વાડીમાં શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી નું સ્વાગત કાર્યક્રમ અને જ્ઞાતિનું સમૂહ ભોજન મહાપ્રસાદ યોજાયો છે, દરેક જ્ઞાતિબંધુએ અચૂક પધાર્યા હતા (*કૌશિક કોટક પડધરી દ્વારા*)

Related posts

*HELLO MORBI:મોરબી શહેર તને નર્કાગાર બનાવનાર નગરપાલિકા જ્યારે જાગશે.પ્રજા પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે ત્યારે જાગશે ?કોગ્રેસ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ, ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI:બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નો તા-૨૩/૨ /૨૩ ને ગુરૂવાર ના રોજ જન્મ દિવસ*

editor

Leave a Comment