• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી : આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસને દુબઈમાં બેસ્ટ કોલેજ ફોર એકેડેમિક એવોર્ડ એનાયત*

મોરબી: તા ૧૭ તાજેતરમાં દુબઈ ખાતે આયોજીત “કલસ્ટર ઓફ એચીવર” યુ.એ.ઈ. દુબઈ દ્વારા આયોજીત ૨૫ માં ઈન્ટરનેશનલ ઓવોર્ડ સન્માન સમારોહ દુબઈ માં આશરે ૧૯ જેટલા દેશોના પ્રતિનિધીઓની અને સમગ્ર ભારત દેશનના અલગ અલગ રાજયોના પ્રતિનિધીઓની હાજરી રહી હતી.

આ એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે યુ.એ.ઈ.ના સેક્રેટરી ઓફ ગર્વન્મેન્ટ દુબઈ ડો. બ્રુ અબ્દુલા સાહેબ ઉપસ્થિત રહેલ હતા.

ગુજરાત ની એક માત્ર કોલેજ શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ – મોરબી ની પસંદગી “બેસ્ટ કોલેજ ફોર એકેડેમીક” એવોર્ડ માટે થયેલ હતી. આ એવોર્ડ સ્પોર્ટસ ગ્લોબલ આઈકોન ઓફ ધ વર્લ્ડ એવા ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા ના હસ્તે આપવામાં આવેલ છે. આ એવોર્ડ એ શિક્ષણની ગુણવતા અને સોસીયલ મિડીયા પર કોલેજનો પ્રભાવ પર આધારીત હતો. પ્રોફેસર ઓફ આર્યતેજ કોલેજના લીટરેચર આર્ટીકલ્સ ને ધ્યાનમાં રાખી ને એનાયત કરવામાં આવેલ હતો.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી ખાતે છત્રપતિ શિવાજી ના જીવન આધારિત ભવ્ય નાટક જાણતા રાજા ભજવાશે બે એપ્રિલથી 8 એપ્રિલ સુધી ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

editor

*ડીસા જલારામ મંદિરના માધ્યમથી દર ગુરૂવારે શરૂ થયેલ પદયાત્રા તેમજ મહા આરતી*

Hello Morbi

*કચ્છ ના નેર ગામે થયેલા અનુસુચિત જાતિના નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલાના ઘટનામાં વેરાવળ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવતા AIMIM સમર્થ આપી સખત શબ્દોમાં વિરોધ કર્યો*

Hello Morbi

Leave a Comment