• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એસટી વિભાગ દ્વારા જામનગર ડેપો ખાતે નિમણૂક પામેલ અધિકારીઓનું એસટી મજદૂર સંઘ દ્વારા સન્માન કરાયું*

જામનગર:તા૨૮ જામનગર એસ.ટી.મજદૂર સંઘ દ્વારા કીર્તિ કુમાર એન જોગલ ઉપપ્રમુખ અને યુનિટ મંત્રી રાહુલ સિંહ જાડેજાની જામનગર ડેપો ખાતે નિમણૂક થતા જામનગર વિભાગ ના મહામંત્રી સંજય ડોડીયા તથા કાર્યાલય મંત્રી સોલંકી તથા આગેવાન ચાવડા ભાઈ આગેવાન વાળા ભાઈ શૈલેષ સોલંકીભાઈ,અનિલભાઈ,દિનેશ પરમાર,ભુપત મકવાણા તેમજ ડેપોના કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

Related posts

*HELLO MORBI:ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી* *મોરબી તાલુકા પોલીસ*

editor

*આજે પીએમ મોદી કરશે સંસદના નવા ભવનનો શિલાન્યાસ, આ કારણે શરૂ નહીં થઈ શકે નિર્માણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયાના વિરવિદરકા ગામ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment