• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ખંભાળિયા એસટી ડેપો મેનેજરની બદલી થતાં સન્માન સંભારમ યોજાયો*

ખંભાળિયા:તા૨૭ આજરોજ ખંભાળિયા ડેપો મેનેજરશ્રી મિલનભાઈ રાઠોડ ની વહીવટી કારણોસર દ્વારકા ડેપો ખાતે બદલી થતા આજરોજ જામનગર ડેપો,દ્વારકા ડેપો તેમજ ખંભાળિયા ડેપોના કર્મચારીઓ દ્વારા ઢોલ નગારા તેમજ ફૂલહાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જેમાં એસ.ટીના કર્મચારીઓ તથા નગરજનો,ગ્રામ સેવકો તેમજ સમાજના સામાજિક આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ……..
રિપોર્ટર,, શરદ એમ. રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન*

editor

*મોરબી: ગુરુવારના રોજ ફ્રી ફ્રી ફ્રી ફ્રી યોજાશે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ તો લાભલેવા આ વાચો*

editor

*મોરબી સીટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ એ પૈસા ભરેલું બેગ મૂળ માલિકને પરત કર્યું*

Hello Morbi

Leave a Comment