• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી: ખેડૂતોને પાણી નહીં મળે તો “રસ્તા રોકો આંદોલન” થશે જ, વીડિયો બનાવવાનું બંધ કરો અને કામ કરો:ચીખલિયા*

ખેડૂતોને પાણી નહીં મળે તો “રસ્તા રોકો આંદોલન” થશે જ, વીડિયો બનાવવાનું બંધ કરો અને કામ કરો
વાહ રે મોરબી માળિયાના ધારાસભ્ય વાહ, પાણી આવ્યા પહેલા પાડ કેમ બાંધવી તે કોઈ મોટબીના ધારાસભ્ય પાસેથી શીખે, એ પણ એક વિડીયો બનાવીને, વિડીયો તો ઠીક પરંતુ ખેડૂતોને બનાવે છે, હવે તો જાગો 30 વર્ષથી ધારાસભ્ય છો અને તમારી સટકાટ જો કેનાલ રીપેરીંગ ના નામે ચાર મહિના કાઢે અને એ પણ એવા સમયે જ્યારે સાચા અર્થમાં ખેડૂતોને પાણીની જરૂટ હોય, ચોમાસાનું આગોતરું વાવેતર જો મોડું થાય તો શિયાળું વાવેતરમાં પણ ખેડૂતોને મુરકેલીઓ વેઠવી પડે. આપ ડંફાસ મારતા ધારાસભ્ય ને ખેડૂતો પ્રત્યે સાચી હમદર્દી હોય તો ક્યારે પાણી આપવું તે તમને ખબર હોવી જોઈએ.
કેનાલ પર જઈને તમારી સરકારના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને ધમકાવો છો પરંતુ પાણી આવતું હોય તો ખેડૂતો બધું કરી ટાકે. પણ તમારી આવડત તો ખાલી વિડિયો બનાવાની હોય તેવું સાબિત થાય છે. બાકી ઢાંકી થી કે જે ૧૫૦ કિલોમીટર દૂર છે એ તો તમને અને તમારી સરકારને પણ ખબર હોવી જોઈએ, અને જો કે ખબર જ છે તો આગોતરું આયોજન કરીને પાણી હજુ સુધી કેમ નથી પહોંચ્યું?. આગોતરું આયોજન કરવાના બદલે આવા વિડીયો બનાવો છો પરંતુ ખેડૂતો ગેરમાર્ગે નહીં દોરાય.
સત્ય હકીકત તો એ છે કે માળીયા બ્રાન્ચ કેનાલમાં હજુ પાણી આવતા ઘણો સમય લાગરો. મોટબી મચ્છુ ડેમ બે નીચે આવતા કમાનમાં પાણી આવતા પણ હજી ઘણો સમય લાગરો અને ખેડૂતોની હાલત હાલ અતિ દયનીય છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા ટોકો આંદોલનની ચિમકી આપતા ધારાસભ્યને ખબર પડી કે કોંગ્રેસ સાચા અર્થમાં ખેડૂતોની પડખે છે. ચિમકી ઉચ્ચારતા ની સાથે ધારાસભ્યની ઊંઘ ઊડી અને ખેડૂતો માટેની હમદર્દી ઊભી કરવા પોતાની એકમાત્ર આવડતનો ઉપયોગ કર્યો, ધારાસભ્યની આ આવડતને મોરબીની જનતા, મોટબીના ખેડૂતો, મોટબીના નાના વેપારી તેમજ મજુટ થી લઈ તમામ લોકો છેલ્લા 30 વર્ષથી જોતા આવે છે એ આવડત એટલે “વીડિયો બનાવ્યો”…
બીજી તરફ તમે ખેડૂતોને ગુંડા કહો છો જે પાણી ચોર અને તમે માથાભારે કહો છો તે પણ ખેડૂત જ છે, અને એ ખેડૂતને પાણી ચોરી કરવાનો શોખ તો નહીં થતો હોય પરંતુ તેની પણ મજબૂરી હરો અને એ મજબૂરી પાછળનું એકમાત્ર કારણ એટલે આપની સરકારની નાકામી, કારણ કે આપની સરકાટ ખેડૂતોને પાણી પહોંચાડવાના આગોતરા આયોજનમાં નિષ્ફળ નીવડી છે તે સત્ય છે, અને તે તમારા ભાષણ પરથી પણ સાબિત થાય છે. પરંતુ હવે ખેડૂતો સજાગ છે, જાગૃત છે, ખેડૂતોના હક માટે કોંગ્રેસ લડાઈ લડરો. હર હંમેરા ખેડૂતોની સાથે રહેરો. હવે ખેડૂતોને પોતાના હકનું પાણી અપાવીને જ રહીશું. પાણી નહીં મળે તો “ટસ્તા રોકો આંદોલન” થઈ ને જ રહેરો.
જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ્, ભારત માતા કી જય
કિશોર ચિખલીયા
પ્રમુખ – મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*અક્ષર ડેકોર દ્વારા આયોજીત પ્રથમ એવોર્ડ શો અને ગરબા નાઈટ શરદ પૂર્ણિમા નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

મોરબી જિલ્લાના ઈ-ધરા કેન્દ્ર, તથા 7/12 કઢાવવાની કામગીરી સત્વરે શરૂ કરવા મોરબી રેવન્યુ વકિલ મંડળની માંગ.

Hello Morbi

*HELLO MORBI:ભારે વરસાદના પગલે મોરબીમાં ખેતીમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક ધોરણે કરાઈ રહી છે સર્વેની કામગીરી*

editor

Leave a Comment