• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જીરાગઢ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રફુલાબેન રાઠોડ ની બિનહરીફ વરણી*

જીરાગઢ:તા૯ શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ હાલાર વીભાગ ના પ્રમુખ ,જોડીયા તાલુકા પંચાયત ના પુર્વ ઉપપ્રમુખ અને જોડીયા એ.પી.એમ.સી ના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ના ધર્મપત્ની શ્રી પ્રફુલાબેન રાઠોડ ને જીરાગઢ ગ્રામ પંચાયત માં બીન હરીફ સરપંચ પદે વર્ણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન…
જીરાગઢ ગામ માં સૌ નો સાથ સૌ નો વીકાસ મંત્ર ને સીધ્ધ કરી એકતા અને સુસાશન નુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા સતત ૩ વખત શ્રી ધનશ્યામભાઈ એને ૪થી વખત તેમના ધર્મપત્ની સરપંચ ના પદે વર્ણીત થયા.
આપ શ્રી સામાજીક અને રાજકીય ક્ષેત્રે ખુબ પ્રગતી કરો તેવી શુભકામના સહ અભિનંદન(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*મોરબી જીલ્લામાં ગુજરાતી ન્યુઝ ચેનલ “ઝી ૨૪ કલાક” ના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન*

Hello Morbi

*મોરબી વાવડી ચોકડીએ પ્લેઝર ને ટ્રકે અડફેટમાં લેતાં બે યુવતી ધાયલ બનેને સારવાર અર્થે રાજકોટ ખસેડાય*

Hello Morbi

આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પંજાબ માં મેળવેલ ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી.

Hello Morbi

Leave a Comment