• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જામખંભાળિયા રાજપૂત સમાજ અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

જામ ખંભાળિયા રાજપૂત સમાજ અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા નો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા ના સોઢા તરઘડી પૂર્વે સરપંચ ઘનશ્યામસિંહ સુજુભા જાડેજા નો આજે જન્મદિવસ છે 10.6.1982 રોજ જન્મેલા ઘનશ્યામસિંહ જાડેજા શહેર તાલુકા ની વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓમા અગ્રેસર રહે છે રાજકીય કાર્યકર ઘનશ્યામસિંહ ના ધર્મપત્ની સંગીતાબા જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમનાં વડીલ બંધુ સોઢા તરઘડી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે કાર્યરત છે ખુબ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા પૂર્વ સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા ને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર 99983 64999 ઉપર મિત્રો અને હિતેચ્છુઓ દ્વારા શુભકામનાઓની વર્ષા થઇ રહી છે

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી લેવી*

editor

Leave a Comment