• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વવણીયા નામશહૂર પીર સૈયદ 𝟕-𝐒𝐀𝐑𝐀𝐊𝐀𝐑-𝟕 ના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ શરૂ*

*વવણીયા ના મશહૂર પીર સૈયદ 7-SARAKAR-7 ના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ શરૂ*
(રીપોર્ટર મહમદશા શાહમદાર દ્વારા મોરબી) મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવન ની દરગાહ શરીફ પણ પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦:૦૦ કલાકે સંદલ શરીફ ચડાવવા મા આવશે અને ૧૧:૦૦ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવે ત્યાર બાદ ૧૨:૦૦ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે તો આ ઉર્ષ મુબારક માં તમામ આસીકાને 7- SARKAR-7 ના ઉર્ષ માં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર 7-SARKAR-7 નુરૂલ નુર સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી,સાબરી,નીજામી,અશરફી તથા પીર 7-SARKAR-7 ઉર્ષ કમિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે

Related posts

મોરબી : *સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનના ‘GJ36 AS’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૦૪ જૂનથી હાથ ધરાશે*

editor

*ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા*

Hello Morbi

Leave a Comment