• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે.જે હકિકત આધારે પોલીસ સ્ટાફના માણસો ને.હા કેરાળા ગામના બોર્ડ પાસે વોચ તપાસમા હોઇ જે હકિકત વાળી ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ભાગાડી મુકેલ જે ગાડીનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ સ્પ્તનેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોહકરામાથી દેશીદારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ- ૬,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.> પકડવા પર બાકી ઈસમ (આરોપી):-સફેદ કલરની સ્વિફટ ગાડીનો ચાલક> કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) દેશી દારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/-
(૨) સફેદ કલરની સ્વિફટ ગાડી કિ.રૂ-૫,૦૦,૦૦૦/-
કુલ્લ મુદામાલ-૬,૧૦,૦૦૦/-> સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
પો.ઈન્સ એચ.એ.જાડેજા તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ખવડ તથા દર્શીતભાઇ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા.

Related posts

*મોરબીમાં યુવાનોને જુગારના ખોટા કેસ કરી એ ડિવિઝન ના પી.આઈ પંડ્યા એ ફસાવી દીધાની ધારાસભ્ય લલિત કગથરા દ્વારા મુખ્યમંત્રીને અને રેન્જ આઈ જી ને લેખિત રજૂઆત*

Hello Morbi

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

editor

Leave a Comment