• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

“એક જ મંડપની નીચે 11 દુલા દુલ્હન કલમા નિકાહ પડશે”

 

 

 

એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 21 2 20 21ના રોજ રવિવારે યોજાશે જે સમૂહ લગ્નમાં ૧૧ દુલ્હા દુલ્હન એક જ મંડપ માં કોમી એકતાના પ્રતીક કલમા નિકાહ પડશે હાલ કોરોનાવાયરસ અંતર્ગત એસ.કે ગ્રુપ જંત્રાલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સૌપ્રથમ સમૂહ લગ્ન યોજવા માટે આયોજક દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં યોજાશે 9:00 નિકાહા ખ્વાની

11:30 કલાકે ભોજન સમારંભ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો

એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી તારીખ ૨૧-૨- ૨૦૨૧ ના રોજ એસ.કે ગ્રુપ જંત્રાલ દાદપુરા રોડ મસ્જિદ પાસે તાલુકો બોરસદ જીલ્લો આણંદ જંત્રાલ ખાતે યોજાશે તેમ એસ.કે ગ્રુપ જંત્રાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલાનુ શુભેચ્છક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સન્માન*

editor

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

editor

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

Leave a Comment