• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ*

દેશી દારૂ લી.૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/- નો જથ્થો પકડી પાડતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પો.ઇન્સ આર.એસ.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટાફ સાથે પેટ્રોલીગ મા હોય દરમ્યાન પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ જયદીપભાઇ દેવસુર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ જલાલચોક વાળો જલાલચોકમાં નાનજી બાપાના મઢ પાસે આવેલ તેની ભાડાની ઓરડીમા દેશીદારૂ રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે રેઈડ કરતા રહેણાંક મકાને નીચે જણાવેલ આરોપી હાજર મળી આવતા તેમજ ઓરડીમાથી દેશી દારૂ લી.૪૦૦ કુલ કિ.રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ મળી આવતા તેમજ સદરહુ મુદામાલ આપનાર ઇસમ શાનબાજ આશીફ મીર રહે.ધાંગધ્રા વાળો નહી મળી આવતા મજકુર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
૧) પકડાયેલ આરોપી રેહાનભાઇ ઇમરાનભાઇ મામદભાઇ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ જલાલચોક
(૨) અટક કરવા પર બાકી આરોપી શાનબાજ આશીફ મીર રહે.ધાંગધ્રા
કબ્જે કરેલ મુદામાલ –
૧) દેશીદારૂ લી.૪૦૦ કુલ કિ રૂ,૮૦,૦૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ શ્રી જે.સી.ગોહિલ તથા એ.એસ.આઇ કિશોરભાઇ મિયાત્રા તથા સવજીભાઇ દાફડા તથા વિજયદાન ગઢવી તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ દેવસુર તથા રવિભાઇ ચૌધરી તથા પ્રુથ્વિરાજસિંહ જાડેજા તથા અશ્વિનસિંહ સુર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

*આજરોજ પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં 7 વર્ષની કુરેતુન બાનુ પ્રથમ રોજુ કર્યું*

editor

Leave a Comment