• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ રાજકોટ રૂટની બસ નો સમય ફરતા રોજીંદા વિદ્યાર્થીઓ ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી.તંત્ર*

7.00 ની રાજકોટ રાજકોટ રૂટની બસ નો સમય ફરતા રોજીંદા વિદ્યાર્થીઓ ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી.તંત્ર
તંત્રીશ્રી
રાજકોટ એસ.ટી.તંત્ર ની અણ આવડત કારણે ના કારણે ઓચિંતા નો સમય ફેરફાર કરતા રોજીંદા અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ ડેઇલી પાસ ધારકો સમયસર નથી પહોંચી શકતા મુશ્કેલી નો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ દ્વારા એડવાન્સ પૈસા ભરી પાસ કઢાવેલા હોવા છતા વધારા નું આર્થિક ભારણ સહન કરવુ પડે છે અને મજબૂરી ના કારણે પ્રાઇવેટ વાહનો નો સહારો લઇ મુસાફરી કરવી પડે છે એસ.ટી.તંત્ર દ્વારા પ્રાઇવેટ વાહનો ને કમાણી માટે સમય ફેરફાર કરી માર્ગ મોકળો કરેલ છે એસ.ટી.તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર લેખિત સૂચના ઓ આપવામા આવે છે કે વિદ્યાર્થીઓ ફસ્ટ પ્રાયોરિટી આપી મુશ્કેલી દૂર કરવી આવા આદેશો નુ પાલન કરવા ના બદલે ઉલાળીયો કરી મુશ્કેલી ઉભી કરી એસ.ટી.તંત્ર ના આ તલખી નિર્ણય કારણે હાડમારી ઉભી થવા માં છે ફરી સમય રાબેતા મુજબ નો નહિ કરવા મા આવે તો વિદ્યાર્થીઓ અભિયાસ બગડી રહીયો છે ભારત ના ભાવિ વિદ્યાર્થીઓ આગળ ન આવે તેવા પ્રયાસો થી વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરો મા રોષ ફેલાયો છે એસ.ટી.તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજકોટ વિભાગ ના તંત્ર સામે કડક કડક મા પગલાભરે તેમજ વિભાગીય નિયામકશ્રી તેમજ અવલ વિભાગીય પરિવહન અધિકારી તેમજ ડેપોમેનેજર ની તાત્કાલિક અસર થી બદલી કરે તેવી વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરો ની ત્રિવ માંગ ઉઠી છે
લલિતભાઈ નિમાવત પ્રેસ રિપોર્ટર બાંલભા

Related posts

*પનામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ પડધરી દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી તાલુકાના રવાપર(નદી) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર આગમન*

editor

*HELLO MORBI NEWS:મહા રક્તદાન શિબિર” મોરબી શહેર ભાજપનું સુવિચારિત આયોજન*

editor

Leave a Comment