• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતીકાલે શુક્રવારે યુરો સર્જનની રાહતદરે ઓપીડી*

 

રેડીયોલોજીમાં 20% રાહત
પેથોલોજીમાં 20% રાહત ઓપીડી માં 50 ટકા (ફક્ત નવા કેસ માટે )
મોરબી: તા ૩૧ મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં આવતીકાલે તા.1 ઓગસ્ટને શુક્રવારે યુરો સર્જનની રાહતદરે ઓપીડી યોજાશે.
આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો રહેવાનો છે. ઓપીડીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ, રેડીયોલોજીમાં 20% રાહત અને પેથોલોજીમાં 20% રાહત આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળ તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સે લ્યો. .૮ રાહતદરે યોજાનાર ઓપીડીનો લાભ જરૂર
મળશે. તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે રાહતદરે યોજાનાર ઓપીડીનો લાભ જરૂર લ્યો.
ઓપીડી તા.1 ઓગસ્ટ
સમય : 10થી 1 અને 5થી 8
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ,
જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
मो.8000842000

Related posts

*ટંકારા તાલુકા મથકે ટંકારા તાલુકાના તમામ ગામો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કામગીરી ચાલુ*

Hello Morbi

*ઐતિહાસિક સંકલ્પ દિવસ નિમિતે BSKC સ્ટડી સેન્ટર કોડીનાર વિશેષ કાર્યક્રમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગૌસેવા હેતુ મજબૂત ટીમ વર્કથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ શ્રી ગૌરામકથા*

editor

Leave a Comment