• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટેના ફેન્સી નંબર માટેની રિટેન્ડર પ્રકિયા 𝟗 સપ્ટેમ્બર થી શરૂ થશે*

મોરબી, ૦૩ સપ્ટેમ્બર
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS, AQ, AN, AM, AK તથા ફોર વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૦૯/૦૯/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૯/૨૦૨૫ થી તા. ૧૧/૦૯/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૧/૦૯/૨૦૨૫ થી તા. ૧૩/૦૯/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*હડિયાણા સેવા સહકારી ના પ્રમુખ મગનભાઈ કાનાણી એ મતદાન કર્યું*

Hello Morbi

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

editor

Leave a Comment