• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયા નું કોરોના થી નિધન સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી*

 મોરબી: મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી સારવાર દરમ્યાન નિધન થતા મોરબી જિલ્લા ભાજપ અને ખંભાળિયામાં શોક વ્યાપી ગયો છે.                          મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયા હતા. એમની સારવાર ચાલુ હતી એ દરમ્યાન તેઓનું નિધન થતા ખંભાળિયા, મોરબી ભારતીય જનતા પાર્ટીમાં શોક વ્યાપી ગયો છે. મેઘજીભાઈ સતવારા સમાજના મોટા ગજાના આગેવાન હોય સમાજે મોભી ગુમાવ્યો હોય એવું દુઃખ સતવારા સમાજે વ્યક્ત કર્યું હતું. અત્રે નોંધનીય છે કે હજુ ગઈકાલે જ કોરોના વેકસિનેશન કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે, “ઘણા સાથીદારો કોરોના સંક્રમિત થયા બાદ ઘેર પરત નથી ફર્યા”, એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.

Related posts

*HELLO MORBI:સલાયા:ખારાનાકા વારા વાછરડાડાની જાતર ઉજવાય શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા*

editor

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

editor

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

Leave a Comment