• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ યોજાશે*

માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ
મોરબી:તા ૧૨ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) સતત છેલ્લા ૨૫ વર્ષથી યોજાતા કેમ્પ મોરબી – પીપળીયા ચાર રસ્તાથી માળીયા મીં, જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સુંદર કેમ્પનું આયોજન મોરબીનાં શ્રી ધીરૂભાઇ ડી. ચાવડા (એસ.બી.આઇ.), તથા શ્રી કે. સી. જાડેજા પી.જી.વી.સી.એલ. મોરબી તથા રાજુભાઇ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઇ પટેલ જ્યોતિ મંડપ તથા મહેશભાઇ જલારામ ફેમિલી મોલ અને સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર – મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે આ સેવા કેમ્પ તારીખ 13-9-2025 થી 19-9-2025 સુધી દિવસ-રાત અવિરત ચાલુ રહેશેઆ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ, અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે.

Related posts

*ખેડા જિલ્લાનું ગૌરવ એવા મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી અમારા વડીલ જનાબ હાજી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

*HELLO MORBI NEWS: હળવદ પોલીસ દ્વારા ગતવર્ષે ૨૦૨૪ માં પકડાયેલ દારૂ ન જથ્થા નો નાશ કરાયો*

editor

*HELLO MORBI NEWS: ટંકારા નવી પાલિકા હેઠળ શહેરના માર્ગોનુ રિસરફેસિંગ કામનું ખાત મુહૂર્ત કરી વિકાસ કામોનો પ્રારંભ*

editor

Leave a Comment