• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભાથી વાયા હીરાપર હાઇવેને જોડતો રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિકના ધોરણે ઘટતું કરવા લોક માંગ*

બાલંભા:(*લલીત નિમાવત દ્વારા*) તા૧૩બાલંભા ગડબા પૂલથી હાઇવે ને જોડતો વાયા હીરાપર માનપર રોડ બિસ્માર હાલતમાં
બાલંભા થી ગડબા પુલથી નેશનલ હાઈવે ને જોડતો રોડ એકદમ બિસ્મા ર હાલતમાં થઈ ગયેલ છે આ રોડ ઉપર અનેક નાના મોટા વાહનોની અવરજવર હોય રોડ એકદમ બિસ્માર હોવાથી તેમજ ખાડાઓ પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને રોડ ઉપર અવરજવર કરવી મુશ્કેલ થઈ ગયેલ છે આ રોડ ઉપર વાહન ચાલકોને પારવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો તંત્ર ધ્યાન આપી રોડની યોગ્ય મરામત કરી તાત્કાલિક ના ધોરણે રોડ રિપેર કરી રાહદારીઓની મુશ્કેલી દૂર થાય તેમ પ્રજાજનો ઈચ્છે રહ્યા છે

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:માન્યામાના આવે પણ નવયુગ સુપ્રીમો કાંજીયા સાહેબે વર્ગ 4 ના કર્મચારીઓ ને નિઃશુલ્ક યાત્રા કરાવી*

editor

Leave a Comment