• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*

*ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી* (*લલિત નિમાવત દ્વારા*)
“પ્રવૃત્તિઓનું ઘર એટલે મેઘપર ઝાલા પ્રાથમિક શાળા.”
ટંકારા તાલુકા સ્થિત મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં આજરોજ ગુજરાતી લોકોનો પવિત્ર તહેવાર નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં અહીંથી ભણી ગયેલ બાળાઓ,ગામની માતા બહેનો તથા શાળાના નાના ભૂલકાઓ અને શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો મનસુખભાઈ ખટાણા, મયુરભાઈ છૈયા, રસ્મિતાબેન ભાગીયા,હેતલબેન સોલંકી તથા શાળાના આચાર્ય જાનકીબેન અગ્રાવત અને ગામના અગ્રણી નાગરિક જયપાલસિંહ એ જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

PM મોદીની કેડિલા મુલાકાત, જાણો કોણ છે આ બાળકો જેમણે વડાપ્રધાનને કહ્યું ‘નમસ્તે’

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો તથા મિત્રો*

editor

Leave a Comment