• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને યુવા ભાજપના આગેવાન એવા સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે જેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ખુબ જ નાની ઉંમર રાજકીય ક્ષેત્ર સાથે જોડાઇને લોક સેવા કરી રહ્યા છે, જેના કારણે તેઓએ બહોળી લોકચાહના મેળવી છે…

 

વાંકાનેર તાલુકામાં નાની ઉંમરમાં સેવા ક્ષેત્રેમાં ઝંપલાવી તેઓ કોળી સમાજ અને આમ નાગરિકોના પ્રશ્નોને સતત વાચા આપી રહ્યા હોય જેથી તેમની કામગીરી જોતા પક્ષ દ્વારા તેમની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સુખદેવભાઈ સેવા અને રાજકારણ સાથે જોડાયેલા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9998432419 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

Related posts

*HELLO MORBI:વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*

editor

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

editor

*HELLO MORBI:સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવા માં આવ્યુ .*

editor

Leave a Comment