• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જૂનાગઢ:રામાનંદી સાધુસમાજનું ગૌરવ: ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.ઉર્વશી દેવમુરારી એ ત્રીજી વખત 𝐏𝐇𝐃 ની પદવી પ્રાપ્ત કરી*

*રામાનંદી સાધુસમાજનું ગૌરવ*
જૂનાગઢ:તા૬(*લલિત નિમાવત દ્વારા*)રામાનંદી સાધુ સમાજની તેજસ્વી પ્રતિભા જૂનાગઢ નિવાસી ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.ઉર્વશી જે દેવમુરારી એ ત્રીજી વખત પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ઇતિહાસ સર્જ્યો છે.
તેઓ ગુજરાતમાં પ્રથમ મહિલા છે કે જેઓએ જુદા જુદા ત્રણ વિષયમાં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. ડૉ.ઉર્વશી દેવમુરારી એ તાજેતરમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કાયદાના વિષયમાં ગોલ્ડ મેડલ સાથે ડોક્ટરેટ ડિગ્રી પૂર્ણ કરેલ. તેઓએ અગાઉ પણ પ્રથમ પદવી કોમર્સ (મેનેજમેન્ટ) તથા દ્વિતીય પદવી એજ્યુકેશનના વિષયમાં મેળવેલ.
ડૉ.ઉર્વશી દેવમુરારી એ ત્રણ બેચલર ડિગ્રી, ચાર માસ્ટર ડીગ્રી મેળવેલ છે. ત્રણ પીએચડી ડિગ્રી મેળવેલ છે.
તેમણે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ પેપરો રજૂ કર્યા છે. તેમજ બુક પબ્લિસ કરેલ છે .તેઓના માર્ગદર્શનમાં ઘણા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી મળેલ છે.

*તેમની આ અસાધારણ સિદ્ધિ માટે સમસ્ત રામાનંદી સમાજ ગૌરવ અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.*

Related posts

*HELLO MORBI NEWS: મોરબી કાન્તિનગરમા અંલ ઝુબેદા મસ્જિદ ખાતે નમાઝ બાદ વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ તથા સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો*

editor

*મોરબીમાં યુવાનોને જુગારના ખોટા કેસ કરી એ ડિવિઝન ના પી.આઈ પંડ્યા એ ફસાવી દીધાની ધારાસભ્ય લલિત કગથરા દ્વારા મુખ્યમંત્રીને અને રેન્જ આઈ જી ને લેખિત રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે કેન્સર પીડિત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજશે*

editor

Leave a Comment