• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેરમાં દોષી કોલેજ કેપ્સ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ કરતા: સાંસદ*

 

વાંકાનેર તા ૮ ગૌરવવંતા ગુજરાતના સુશાસન અને વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે ચાલી રહેલ ” વિકાસ સપ્તાહ – ૨૦૨૫ ” અંતર્ગત વાંકાનેરમાં શ્રી દોશી કોલેજ કૅમ્પસ ખાતે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓની સાથે જી.એસ.ટી., આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષયો પર સંવાદ કર્યો.
સમર્પણ, દૃઢ સંકલ્પ અને સંનિષ્ઠ કાર્ય એ જ સફળતાનો પર્યાય છે અને તેનું જીવંત ઉદાહરણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જીવન અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ ભાવમાં જોયું છે.

Related posts

*HELLO MORBI:મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી*

editor

*HELLO MORBI:આગામી તારીખ ૧૧ જૂન અને રવિવારના રોજ આર્યવીર દળ ટંકારા નો ૪૦મો સ્થાપના દિવસ ઉજવવામાંઆવશે*

editor

*વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ ડિલિવરી માં રાષ્ટ્રિય ગુણવત્તા ખાતરી ધોરણો ( LAQSHYA) પર ખરાં ઉતરતાં રાજકોટ રિજીઓનનું એક માત્ર અને જામનગર જીલ્લાનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધુતારપરને રાષ્ટ્રીય કક્ષાનો LAQSHYA એવોર્ડ પ્રાપ્ત થયો*

Hello Morbi

Leave a Comment