• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ*

*પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ.*

મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ દ્વારા હરહંમેશ સેવાકીય તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સહયોગ અર્પણ કરવામાં આવે છે ત્યારે “જોવા જેવી દુનિયા” કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ના જયંતભાઈ રાઘુરા, પંકજભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી સહીત ના અગ્રણીઓ દ્વારા ભોજન પ્રસાદ વિતરણ સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૨૨૩ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્રત માતાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત્ત બેંક કર્મચારી લખમણભાઇ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*     

Hello Morbi

Leave a Comment