• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી થી પુનાવાડા નવી ગુર્જર નગરી બસ પ્રજા ની સુખાકારી માટે પ્રારંભ કરવામા આવ્યો*

મોરબી:તા ૨૦ *(પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*) આજરોજ મોરબી ડેપો ખાતે મોરબી પુનાવાડા નવીન ગુર્જર નગરી બસ પ્રજાની સુખાકારીમાં ઉમેરવામાં આવેલ જેમાં મોરબી શહેર ભાજપના શ્રી ભાવેશભાઈ કણજારીયા મહામંત્રી બીજેપી, ભુપતભાઈ જારીયા મહામંત્રી મોરબી બીજેપી, જયદીપભાઇ દેત્રોજા રાજકીય અગ્રણી,અનિલભાઈ વરમોરા ભાજપ અગ્રણી, કેતનભાઇ વિલપરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેયુરભાઈ પંડ્યા ઉપપ્રમુખ મોરબી બીજેપી, રોહિતભાઈ કણજારીયા પૂર્વ કાઉન્સિલર શ્રી તેમજ મોરબી ડેપો મેનેજર શ્રી કુંપાવત તેમજ મોરબી એસ.ટી સ્ટાફની હાજરીમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ. સદર બસ મોરબી થી સવારે સાત વાગે વાયા અમદાવાદ , બાલાસિનોર પૂનાવાડા જશે,‌ત્યાંથી બીજે દિવસે સવારે 8:30 એ ઉપડી મોરબી ખાતે પરત આવશે.

Related posts

*HELLO MORBI:દસ્તાવેજ નોંધણી અંગે શુ કહુ જાણીતા એડવોકેટ અંકિતભાઈ વાલેરા એ જાણો*

editor

*અરણીટીબા ના જે.ડી. નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*આમરણમાં સૈયદ અમીનુલ કાદરીની તકરીરનો અઝીમુશાન પ્રોગ્રામ યોજાશે*

Hello Morbi

Leave a Comment