• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઇંદીરાનગરવિસ્તારમાંથી વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા છ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી સીટી પો.સ્ટે.વિસ્તારમાં આવેલ ઇંદીરાનગર ખારોપાટ વિસ્તારમાંથી વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા છ ઇસમોને રોકડા રૂપિયા ૩૨૦૦૦/- તથા વર્લીસાહિત્યના મુદામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી

તા-૨૩/૦૧/૨૦૨૬
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી જે.પી. કણસાગરા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી ઈંદીરાનગર ખારોપાટ વિસ્તાર ડેકો કારખાનાની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળા કુલ -૬ આરોપીઓને જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ નોટબૂક તથા બોલપેન તથા રોકડ રૂ. ૩ ૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આમ મોરબી એલ.સી.બી.ને વર્લીફીચરનો જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) જગદીશ હરીલાલ જોશી ઉ.વ.૫૫ રહે. મોરબી
૨)પ્રકાશભાઇ મનુભાઇ વરાણીયા ઉ.વ.૨૯ મોરબી-૨
૩) સુનીલ ધીરૂભાઇ સુરેલા ઉ.વ.૩૫ રહે.ઈંદીરાનગર મોરબી
૪) મનિષભાઇ રાજુભાઇ સુરેલા ઉ.વ.૨૨ રહે.ઈંદીરાનગર મોરબી
(૫)સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા ઉ.વ.૨૦ રહે.વીસીપરા મોરબી
(૬) મનોજગર બટુકગર ગોસાઇ ઉ.વ.૩૮ રહે. વાવડીરોડ મોરબીl > પકડાયેલ મુદામાલની વિગત –

(૧) વર્લીફીચરના આંકડા લખેલ એક નોટબૂક તથા બોલપેન કિ.રૂ.૦૦/-

(૨) રોકડ રૂ.૩૨૦૦૦ /- નો મુદામાલ કબ્જે કરેલ છે.

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી બી.ડી. ભટ્ટ, શ્રી જે.પી.કણસાગરા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલસીબી*

editor

Leave a Comment