• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો ઉર્ષ મુબારક*

મોરબી તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો ઉર્ષ મુબારક

(રીપોર્ટ મહમદશા શાહમદાર દ્રારા મોરબી)મોરબી તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ ઉર્ષે હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો મનાવવામાં આવશે તો તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ને જાણ કરવામાં આવેછે કે મુ. ચાંદ ૧૦ શાબાન સ.હી. ૧૪૪૭ અને અં. તા. ૩૦-૦૧-૨૦૨૬ શુક્રવારે હજરત પીરે તરીકત અલહાજ સૈયદ સિકંદરમીયા બાવા રહેમતુલ્લાહી અલ્યહે ના ઉર્ષે મુબારક શાનો સૌકત થી માનાવવા આવશે તો તેમાં હિન્દુસ્તાન ના મશહૂર મુકર્રીર તકરીર ફરમાવશે અને દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર મા સ્ટુડન્ટ બાળકો ને ઈનામ અને ઈકરામ આપીને હોસલા બુલંદ કરવા મા આવશે, તો તમામ હજરાત આ ઉર્ષે સિકંદરી મા શામીલ થય સિલસિલો કાદરીયાહ જીલ્લાનીયાહ ને ફૈઝાન થી માલામાલ થઈ સવાબે દારૈન હાંસીલ કરશો
આ ઉર્ષે મુબારક ઉપર નુરાની પ્રોગ્રામ :- જુમ્મા ની નમાઝ પછી બપોરે ૩:૩૦ વાગ્યે કુર્રાન ખ્વાની સીદ્દીકી મસ્જીદ પર મા રાખવામાં આવીછે ત્યાર બાદ
અસર ની નમાઝ પછી સાંજે ૫:૦૦ વાગ્યે શંદલ પોથી ચડાવવા મા આવશે મોટા કબ્રસ્તાન મા ત્યાર બાદ ઈશા નમાઝ બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે શાનદાર તકરીર નો પ્રોગામ રાખવામાં આવ્યો છે આ તકરીર દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર રહેમતે આલમ રોડ, મદીના સોસાયટી, ફુલછાબ વી.સી પરા મા રાખવામાં આવ્યો છે તો તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી સવાબે દારૈન હાંસીલ કરશો
*ઔલાદે મદની સરકાર*
શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરશીદમીયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની હાફીઝ વ કારી સૈયદ હાજી સિકંદરમીંયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની
મદની સરકાર ગ્રુપ તરફથી એક અખબાર યાદીમાં જણાવાયું છે

Related posts

*HELLO MORBI:૯મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ વિદ્યાલય-ટંકારા ખાતે યોજાનાર પ્રખરતા શોધ કસોટી એમ.પી.દોશી સ્કુલ-ટંકારા ખાતે યોજાશે*

editor

*નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition…*

Hello Morbi

*જોડીયા ના પીઠડ અને જશાપર ગામે સ્વેછિક લોકડાઉન્ન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment