• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી ના પુત્ર રેહાનનો આજે જન્મદિવસ*

મોરબીના પત્રકાર રફીક અજમેરી ના પુત્ર રેહાનનો આજે જન્મદિવસ

મોરબી:તા ૧૯ મોરબી બી ઇન્ડિયા ન્યુઝ ચેનલ ના બ્યુરો ચીફ અને પાટનગર નેટવર્ક ન્યુઝ ચેનલ ના રિપોર્ટર તેમજ ગુજરાત તત્કાલ સંદેશ નાં મેનેજિંગ ડાયરેક્ટર રફીક અજમેરી નાં પુત્ર રેહાન અજમેરી નો આજે જન્મદિવસ છે મોરબીના નિડન નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત કાર્યશીલ રહીં પ્રજાલક્ષી પ્રશ્નોને અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહી પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નિભાવનાર બાહોશ પત્રકાર રફીક અજમેરી ના પુત્ર નો આજે ૧૪ મો જન્મદિવસ છે રેહાન અજમેરી આજે 13 વર્ષ પૂર્ણ કરી 14 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેમને વહેલી સવારે અલ્લાહ તાલ્લાહની બંદગી કરી માતા-પિતાના આશીર્વાદ મેળવી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી તેમજ પોતાના પિતા પત્રકાર રફીક અજમેરી માતા સમીના બાનુ અજમેરી કાકા કાકી દાદા દાદી સહિતના કુટુંબીજનોએ રેહન ને આશિષ આપી લાંબા આયુષ્ય માટે બરકતો પાઠવી હતી તેમજ રેહાને પણ વડીલો સહિતના આશીર્વાદ મેળવીને જન્મદિવસની રંગીન બનાવ્યો હતો તેમજ સગા વ્હાલાઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્ર રેહાન અજમેરી નાં જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી અભિનંદન પાઠવ્યા હતાં તંદુરસ્ત પત્રકાર રફીક અજમેરીના પત્રકાર મિત્રો સહિતના મિત્રોએ ફેસબુક અને વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 𝟐𝟎𝟐𝟓”થી સન્માન બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ*

editor

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

*HELLO MORBI: મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રી ની એક્ઝામ આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરતી. મોરબી પોલીસ*

editor

Leave a Comment