• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં* *શ્રીશકિત હનુમાન મંદિર સહિત મંદિરો મા હનુમાન જયંતી ની ધામધૂમ થી ઉજવણી ના કાર્યક્રમ યોજાયા*

મોરબી:તા ૨ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી ના શકિત પ્લોટ મા શેરી નંબર ચાર મા આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી શકિત હનુમાન મંદિર ખાતે શ્રી શકિત પ્લોટ મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતી મહોત્સવ શ્રદ્ધા ભકિત આરાધના સાથે આસપાસ ના એપાર્ટમેન્ટ વાસીયો ના સહારા સહયોગ થી ધામધૂમ થી ઉજવાયો હતો જેમા બાળકો સાથે.બેન્ડ વાજા ની રમઝટ સાથે કેક કટીંગ કરવામા આવ્યુ મહાપ્રસાદ હનુમાન મારાજ નું પુજન અર્ચન ધુન સહીત કાર્યક્રમ યોજાયા હતા તેમજ મોરબી શહેર ના મણીધર હનુમાન, ચકીયા હનુમાન, રોકડીયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, .પંચમુખી હનુમાન, .અયોધ્યાપુરી મંદિર, .સંકટ મોચન હનુમાન ( એસ પી રોડ) અંબિકા રોડ હનુમાન મંદિર, સહીત એ હનુમાન જયંતી નિર્મિત એ હવન મહાપ્રસાદ ધુન ભજન .બટુક ભોજન સહીત કાર્યક્રમ યોજાયા હતા.

Related posts

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*પડધરી અબતક ના પત્રકાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*કુંતાસી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ તેમજ સમગ્ર ગુજરાતમાં ટોપ ફાઈવ રેન્ક મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

Leave a Comment