• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધાંગધ્રા:શ્રીરઘુવંશી ગૌરવ કુ. હિરવા ઠક્કર*

ધાંગધ્રા:શ્રીરઘુવંશી ગૌરવ કુ. હિરવા ઠક્કર

ધ્રાંગધ્રા: તા ૨૦ ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજના શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રીમતી અલ્કાબેનની સુપુત્રી ચિ. કુ. હિરવા ઠક્કર હાલમાં SSC – English Cbsc – માં ધ્રાંગધ્રા PM Shri કેન્દ્રીય વિદ્યાલય માં ૯૬.૮૦ % મેળવી સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ ક્રમે આવી શ્રી રઘુવંશી સમાજનું ગૌરવ બની રહેલ છે કુ‌ હિરવા ઠક્કર શૈક્ષણ તથા સ્પોર્ટ્સમાં કોઈ પણ કોચિંગ વગર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ 🏅 મેળવ્યો છે તેઓએ CCA સર્ટીફીકેટ મેડલ પણ મેળવેલ છે. રઘુવંશી ગૌરવ કુ હિરવા ઠક્કરને સમાજના જીતુ કોટક, શ્રી દર્શનાબેન પુજારા, શ્રી રઘુવીર સેનાના નિલેશભાઈ કોટક સહિત સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related posts

*ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોક્ટર ની કાયમી નિમણુક અને ફાયર સ્ટેશન બનાવવા બાબતે સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

editor

*HELLO MORBI:ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

editor

Leave a Comment