• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર: એસ ટી કર્મચારી ઓની પડતર માંગણી ને લઈને અમદાવાદ ખાતે શ્રમિક આક્રોશ રેલી યોજાશે*

જામનગર:તા ૮ (*શરદ રાવલ હડિયાણા દ્વારા*)એસ.ટી.મજદૂર સંઘ જામનગર વિભાગની ટીમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા ના પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ વાળા તથા મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા,ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા,કાર્યાલય મંત્રી સોલંકીભાઈ,ડેપો પ્રમુખ કિર્તીભાઈ જોગલ,ડેપો મંત્રી રાહુલ સિંહ જાડેજા,આગેવાન વાળા ભાઈ અને ડી વી જાદવ દ્વારા એસ.ટી ના કર્મચારીઓને એસ.ટી ની પડતર માંગણીઓની રજૂઆત કરવા શ્રમિક આક્રોશ રેલી અમદાવાદ ખાતે તારીખ 10.11.25 ના રોજ રેલીમાં ભાગ લેવા કર્મચારીઓ ને આહવાન કરવામાં આવેલ.

Related posts

*HELLO MORBI: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*

Hello Morbi

Leave a Comment