• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સેતા પરિવાર નુંગૌરવ: ધોરણ 𝟏𝟎 ઇંગલિશ મીડિયમમાં દર્શન સેતાને 𝟗𝟓.𝟗 𝐏𝐑*

મોરબી તા ૧૨ તાજેતરમાંજ જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં મોરબીની ઇંગ્લીશ મીડીયમ ઓમ શાન્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા જાણીતા એડવોકેટ અને નોટરી નરેન્દ્રભાઈ સેતાના સન “દર્શન સેતા” ને ઇંગ્લીશ મીડીયમ ધોરણ દસ(GSEB) માં 95,9 PR મેળવી સ્કૂલમાં ચોથા નંબરે પાસ થયેલ અને સમગ્ર સેતા પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કર્યું હતું

Related posts

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતો ના અસ્થિઓ નુ વિસર્જન કરવા સોમનાથ જવા રવાના*

Hello Morbi

*HELLO MORBI:ડંકે કી ચોટ પર !!! નવયુગ પ્રિસ્કૂલની નાનકડી બાળકીએ આવડું મોટુ એચીવમેન્ટ મેળવ્યું*

editor

*જોડિયાના દુધઈ ગામની વિધાર્થિની તાલુકા કક્ષા એ પ્રથમ*

Hello Morbi

Leave a Comment