• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ના પટાંગણમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો*

જોડીયા ના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ના પટાંગણમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
(*લલિત નિમાવત દ્વારા*)જોડિયા તાલુકાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ias દિગ્વિજયસિંહ ડી. જાડેજા ( ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન ગાંધીનગર ની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ જોડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેતનભાઇ રામપરિયા.બાલંભા સરપંચ. બી.આર.સી જામી સાહેબ. સી.આર.સી અલ્પેશભાઈ દલસાણીયા ની ઉપસ્થિતિમાં ચાર શાળા. બાલંભા ઉચ્ચતર માધ્યમિક શાળા. બાલંભા તાલુકા શાળા. શાંતિનગર પ્રાથમિક શાળા. તેમજ બીણાધાર પ્રાથમિક શાળા નો પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમણે શાળામાં પ્રથમવાર પગલા માંડતા નાના બાળકોને ને સ્નેહ પૂર્વક આવકારી તેમના શૈક્ષણિક જીવનના મંગલ પ્રારંભ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.
માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ બાળકોમાં સંસ્કાર અને પકૃતિ પ્રેમ જાગે એવા ઉદ્દેશ્ય સાથે શાળા પરિસરમાં આવેલ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત પ્રવેશોત્સવ પ્રસંગે ચાર શાળાના આચાર્યશ્રીઓ. શિક્ષક ગણ. સ્થાનિક પંચાયત હોદ્દેદારો. કેળવણી કારો. દાતાશ્રીઓ. વાલીઓ તેમજ ઉત્સાહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૧૯૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર: રામદૂત સેવા સંસ્થા આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ સમૂહ પાઠમાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યો*

editor

Leave a Comment