• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:અવસાન નોંધ બેસણું રામાનંદી*

ધ્રોલ:તા ૫ ધ્રોલ મોરબી નાકા બહાર આવેલ પ્રાચીન રામજી મંદિરના વર્ષોથી સેવા આપતા પૂજારી સ્વ. જશવંતભાઈ કેશવદાસ ટીલાવત (ઉં.વ. ૭૧) નું તા. ૦૪ ઓગસ્ટે નિધન થતાં ધ્રોલ પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમની અંતિમયાત્રા બુધવારે સવારે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, ભક્તો અને ગ્રામજનોની હાજરીમાં નીકળી હતી. (બેસણું) તા. ૦૭ ઓગસ્ટ, શુક્રવારે સાંજે ૪થી ૬ વાગ્યે બ્રહ્મનાથ મહાદેવની જગ્યાએ રાખેલ છે
*લલીતભાઈ નિમાવત બાલંભા*

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભચાઉ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ*

Hello Morbi

*બી.એસ.એફ.ના જવાનોની આરોગ્ય ચકાસણી માટે સેવાકર્મીઓની નડાબેટ બોર્ડર મુલાકાત*

Hello Morbi

Leave a Comment