• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જલારામ ભકિત ધામમા યોજાશે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ*

પ્રો.પી.બી. ઉનડકટ
મેનેજિંગ ટ્રસ્ટી
જલારામ પરિવાર ટ્રસ્ટ

*જલારામ ભકિત ધામમા યોજાશે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ*

જુનાગઢ: ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં

પ્રાચિન પરંપરા મુજબ તા: ૨૮-૮-૨૬ શુક્રવાર

સવારના ૮-૩૦ થી ૧૦-૦૦ દરમ્યાન સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે વિદ્વાન શાસ્ત્રીજી શ્રી આનંદભાઈપેરાણી વેદના મંત્રોચ્ચાર સાથે, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન જનોઈ ધારણ કરવાનો આધ્યાત્મિક આનંદ અપાવશે સર્વજ્ઞાતિના જનોઈધારી ભાઈઓને આ અલૌકિક લ્હાવો લેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રો ઉનડકટ સાહેબ આદરભર્યુ આમંત્રણ આપે છે વધુ વિગત માટે સંપર્ક પરેશભાઈ રૂપારેલિયા મોં.૮૧૨૮૫૪૯૯૨૦
રિપોર્ટર હિરેન નાગ્રેચા જૂનાગઢ 9898915874

 

Related posts

*જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીને પકડી પાડતી કોડીનાર પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી રઘુવંશી સમાજના યુવા અગ્રણીય ભાવિન ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment