• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ*

જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ

આજ રોજ જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.નવી શિક્ષણ નીતિ અન્વયે બાળકોને પ્રત્યક્ષ નું શિક્ષણ મળે તે ખૂબ મહત્વનું છે.જે અન્વયે બાલવાટિકા થી ધોરણ 8 સુધીના તમામ બાળકો માટે રાજકોટ પાસે આવેલ કેસર ધાણી નામના રિસોર્ટ માં મુલાકાત યોજવામાં આવી હતી.જેમાં બાળકોને કુંભાર નું માટીકામ નિહાળ્યું અને લાઇવ બાળકોએ માટી માંથી જાતે વસ્તુ બનાવી હતી.ત્યારબાદ આપણી દેશી પ્રાચીન સંસ્કૃતિ કટપુતલી ના ખેલ,હાથ ચાલાકી થી જાદુ ના ખેલ અને રાજસ્થાની નૃત્ય નિહાળ્યું હતું.અને બપોરે ગરમા ગરમ ભોજન આરોગ્ય હતું.અને ત્યાં થી ખંડેરી પાસે આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ નિહાળ્યું હતું.આ આયોજન શાળા ના આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારા ના માર્ગદર્શન નીચે થયું હતું.જેમ શિક્ષક રમેશભાઈ બાલાસરા, રવિનભાઈ મકવાણા,જોશનાબેન,પૂજાબેન સાથે જોડાયા હતા. ગામના ઉપસરપંચ જનકભાઈ સોલંકી પોતાના વાહન થી જોડાયા હતા.આ મુલાકાત માં બાળકો એ ખૂબ આનંદ માગ્યો હતો.(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:બોટાદ તાલુકા સહકારી ખ. વે. સં. લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *શિક્ષક દિનના અતિ પવિત્ર અવસરે ઉતર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક આચાર્ય* *સ્વ.આચાર્ય શંભુભાઇ ઠક્કરનું દિવ્ય સ્મરણ*

editor

**હળવદમાં કિડની દાનમાં આપતી માં જનનીજોડ જોડ સખી નહિ મળેરે લોલ ની પંક્તિ સાબિત કરતી માં*

Hello Morbi

Leave a Comment