
મોરબી જીલ્લાવાસીઓ ને મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા નુતન વર્ષ ની શુભેચ્છા પાઠવી
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા પ્રમુખ. મનોજભાઈ એરવાડીયા.નરેન્દ્રભાઈ સંઘાત.સંદિપભાઈ કુંડારીયા. અજયભાઈ મારવાણીયા સર્વે ઉધોગકારો એમોરબી જીલ્લાવાસીઓ ને નુતન વર્ષ ની શુભેચ્છા સાથે શુભકામનાઓ સમગ્ર મોરબી શહેર ને મોરબી જીલ્લાવાસીઓ ને પાઠવી છે ને જણાવવાનું છે કે શરૂ થનાર નુતન વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખદાયી .ફળદાયી ને પ્રઞતિ સાધનારુ બની રહે એજ શુભેચ્છા સાથે નુતન વર્ષાભિનંદન પાઠવીયા છે
