• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO WANKANERLatest-NewsOther

ફાયરીંગ વાંકાનેર બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની ૧૯ જાન્યુઆરી-૨૦૨૧ સુધી પ્રવેશ બંધી.

મોરબી જિલ્લાના વાંકાનેર મોરબી જિલ્લાના પોલિસ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ કમાન્ડોનુ ફાયરીંગ વાંકનેર બટ ખાતે તા.૧૯/૦૧/૨૦૨૧ સુધી લેવાનું થતું હોય જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી ના આદેશ થી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૯/૦૧/૨૦૨૧ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જાણાવેલ છે.

Related posts

*મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પરશુરામધામ ખાતે શીશ ઝુકાવ્યું*

Hello Morbi

*મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે*

Hello Morbi

*રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે*

Hello Morbi

Leave a Comment