• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 45700ની પાર તો નીફ્ટી 13000ની ઉપર

પાછલા સત્રના તીવ્ર ઘટાડા પછી શેરબજાર સપ્તાહના બીજા કારોબારના દિવસે મંગળવારે રોનક પાછી આવી છે. અને મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે તે લીલા નિશાન પર ખુલ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 166.03 પોઇન્ટ (0.36 ટકા) ની મજબૂતી સાથે 45719.99 પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.38 ટકા (51.10 પોઇન્ટ) 13379.50 ના સ્તર પર ખુલ્યો.

દિગ્ગજ શેરો વિશે વાત કરીએ તો આઇશર મોટર્સ, એચસીએલ ટેક, ડિવીઝ લેબ, શ્રી સિમેન્ટ અને હિરો મોટોકોર્પના શેર આજે પ્રારંભિક કારોબાર દરમિયાન લીલા નિશાન પર ખુલ્યા. આઇઓસી, ટાઇટન, બ્રિટાનિયા, ઓએનજીસી અને અદાણી પોર્ટ્સ લાલ નિશાન પર ખુલ્યાં.

જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં છે. આમાં ફાર્મા, આઈટી, એફએમસીજી, ધાતુઓ, ફાઇનાન્સ સેવાઓ, પીએસયુ બેંકો, બેંકો, ખાનગી બેન્કો, રિયલ્ટી અને ઓટોનો સમાવેશ થાય છે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

editor

*HELLO MORBI NEWS:મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરની પ્રેમાળ પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી*

editor

*HELLO MORBI:પાકીસ્તાન થી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

Leave a Comment