• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

ભારતરત્ન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયી નાં જન્મદિવસ ને સુશાસન દિવસ તરીકે ની ઉજવણી. બાલંભા માં

આજરોજ બાલંભા ગામે પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી બાજપાયી સાહેબ નાં જન્મદિવસે પુષ્પણજલી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સરપંચશ્રી ઈશ્વરભાઈ, ગામના આગેવાન તથા પાર્ટી નાં સિનિયોર કાર્યકર્તા ભાઈઓ શ્રી હાતિમભાઇ ત્રિવેદી , ભરતભાઈ રાવળ , તાલુકા સદસ્ય શ્રી ભીમજીભાઈ , જીવરાજભાઈ રામપરીયા, બેચરભાઈ જાદવ અમિત ચોથાની, વિનુભાઈ, ઉપ સરપંચ કાન્તિભાઇ, જિલ્લા કોષાધ્યક્ષ રાઘવાણીભાઈ તથા ગામ નાં આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહેલ, આ ટકે બાજપાયી સાહેબ ની સરકાર દ્વારા કરવામાં આવેલ લોકહિત નાં કા ર્યો તેમજ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ની વિવિધ લોક કલ્યાણ લક્ષી યોજના ઓ ની માહિતી આપવામાં આવેલ. બંને સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ કાર્યો ની પણ માહિતી આપવામાં આવેલ. અંતમાં શ્રી રાઘવાણીભાઈ એ ઉપસ્થિત સર્વે સમક્ષ સુસાશન પત્ર નું વાંચન કરી શપથ લેવડાવેલ હતા. રમેશભાઈ સાપરીયા તથા યોગેશ ચૌહાણ એ સુંદર વ્યવસ્થા કરેલ હતી.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા મી.તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*હળવદનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને!? ડોક્ટરોની મહત્વની ખાલી જગ્યા ખાલી ખમ રહેતા રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI: “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી જિલ્લા પંચાયત મોરબી ખાતે કરવામાં આવી હતી*

editor

Leave a Comment