• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અધિયક્સ સ્થાને મિટિંગ નું આયોજન કરાયું*

આજરોજ તારીખ ૦૨/૦૧/૨૧ ને શનિવાર નાં રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા સાહેબ નાં અધ્યક્ષસ્થાને જોડીયા તાલુકા, તેમજ કોંગ્રેસ ની કાયૅકતૉ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીલ્લા/તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માગંતા ઉમેદવારો ની નામાવલી દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઓ ને સોંપવા આવેલ હતી અને દરેક ઉમેદવારો ને જે તે જીલ્લા/તાલુકા પંચાયત ની બેઠક પર બુથ કમીટીની રચના કરવામાં આવે તેમજ ખેડૂતો નાં પ્રશ્ર્નો ને વાચા આપી ઓડિયો વીડિયો સાથે ફોટો પાડી જીલ્લા તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને મોકલી આપવા ની સુચના આપી હતી.
આજની આ ત્રણેય તાલુકા ની મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી ઓ જુમા ભાઈ રાયમા તથા લલિતભાઈ વસોયા, ચિરાગભાઈ કાલરીયા તથા પ્રવિણભાઇ મુસડીયા, યુસુફભાઈ ખફી, સહારા બેન મકવાણા, કણૅદેવસિહ જાડેજા,કે.પી.બથવાર, નયનાબા જાડેજા, પૂર્વ પ્રમુખ શ્રી જે.ટી.પટેલ, તથા જામનગર જિલ્લા પંચાયત ના સદસ્યોશ્રીઓ તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઓ હાજર રહ્યા હતા અને દરેક હોદેદારો અને કાર્યકરો ને સંગઠન વધુ મજબુત બનાવવા અને જીલ્લા/તાલુકા પંચાયત ની બહુમતી સાથે એકજુટ થઈ ને કામે લાગી જવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

પત્રકાર
શરદ એમ.રાવલ.
હડિયાણા.
જીવણભાઈ કુભંરવાડીયા
પ્રમુખ
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ

કણૅદેવસિહ જાડેજા
ઉપપ્રમુખ
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ

કે.પી.બથવાર
મહામંત્રી (સંગઠન)
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

*HELLO MORBI NEWS:બનાસકાંઠા જિલ્લા સનાતન ધર્મ પરિષદનાં નવાં વરાયેલ મહામંત્રી પૂજાબેન ઠક્કરનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment